આયુષ્માન કાર્ડની નવી યાદી જાહેર: શું તમારું નામ લિસ્ટમાં છે? ઘરે બેઠા આ રીતે ચેક કરો
Ayushman Card New List: કેન્દ્ર સરકારે આયુષ્માન કાર્ડની નવી યાદી જાહેર કરી છે. જો તમારું નામ આ યાદીમાં હશે તો તમને ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે. જાણો લિસ્ટમાં નામ ચેક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત. ભારત સરકારની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના એટલે કે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (PM-JAY). આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના … Read more