Gold Rate Today: સોનું થયું સસ્તું! ખરીદદારો માટે સારા સમાચાર, જાણો આજનો ભાવ..
Gold Rate Today 5 December 2025: સોનાના ભાવમાં ફરી ઘટાડો! લગ્નસરાની સીઝનમાં સોનું ખરીદવાની સુવર્ણ તક. જાણો અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ શું છે. Gold Rate Today in gujarat સોનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સવારની શરૂઆત રાહતના સમાચાર સાથે થઈ છે. સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો … Read more